નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    પ્રક્રિયાક્રમ ધન કે ઋણ હોઈ શકે પરંતુ શૂન્ય હોતો નથી.
  • B
    સંકીર્ણ પ્રક્રિયાને સમગ્ર આણ્વિક્તા અને સમગ્ર પ્રક્રિયાક્રમ હોય છે.
  • C
    સંકીર્ણ પ્રક્રિયાને સમગ્ર આણ્વિક્તા અને સમગ્ર પ્રક્રિયાક્રમ હોતા નથી.
  • D
    પ્રક્રિયાની આણ્વિક્તા ધન કે ઋણ હોઈ શકે પરંતુ શૂન્ય હોતી નથી.

Explore More

Similar Questions

અમુક દ્વિ-આણ્વિય પ્રક્રિયાઓ જે પ્રથમ ક્રમની ગતિશાસ્ત્રને અનુસરે છે તેને શું કહેવામાં આવે છે?

એક પ્રક્રિયા $A \rightarrow B$ માં,જો પ્રક્રિયકની સાંદ્રતા $9$ ગણી કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ $3$ ગણો વધે છે. પ્રક્રિયાનો ક્રમ શું છે?

એક પ્રક્રિયા માટે,$K = 4.5 \times 10^{-4} \ L \ mol^{-1} \ s^{-1}$ છે. પ્રક્રિયાનો ક્રમ શું છે?

$A$ અને $B$ વચ્ચેની પ્રક્રિયા $A$ ના સંદર્ભમાં પ્રથમ ક્રમની અને $B$ ના સંદર્ભમાં શૂન્ય ક્રમની છે. નીચેના કોષ્ટકમાં ખાલી જગ્યાઓ પૂરો:
પ્રયોગ $[A] / mol \, L^{-1}$ $[B] / mol \, L^{-1}$ પ્રારંભિક દર / $mol \, L^{-1} \, min^{-1}$
$I$ $0.1$ $0.1$ $2.0 \times 10^{-2}$
$II$ $-$ $0.2$ $4.0 \times 10^{-2}$
$III$ $0.4$ $0.4$ $-$
$IV$ $-$ $0.2$ $2.0 \times 10^{-2}$

Difficult
View Solution

$A_{(g)} + 2B_{(g)} \to$ નીપજ એ એક પ્રાથમિક પ્રક્રિયા છે. નીચેનામાંથી કયું ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo