અસરકારક અથડામણ માટે અથડામણ સમયે પ્રક્રિયક અણુઓ પાસે જે ન્યૂનતમ ઊર્જા હોવી જોઇએ તેને ... કહે છે.

  • A
    બંધ વિયોજન ઊર્જા
  • B
    રાસાયણિક ઊર્જા
  • C
    દેહલીજ ઊર્જા
  • D
    સક્રિયકરણ ઊર્જા

Explore More

Similar Questions

પ્રક્રિયાનો વેગ અચળાંક $(k)$ અલગ-અલગ તાપમાને $(T)$ માપવામાં આવે છે,અને ડેટાને આપેલી આકૃતિમાં આલેખવામાં આવ્યો છે. પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $kJ\, mol^{-1}$ માં કેટલી હશે?
($R$ એ વાયુ અચળાંક છે)

જ્યારે તાપમાન $300 \, K$ થી બદલાઈને $310 \, K$ થાય છે ત્યારે પ્રક્રિયાનો વેગ ચાર ગણો થાય છે. આ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા (activation energy) ........... $kJ \, mol^{-1}$ છે. (ધારો કે સક્રિયકરણ ઊર્જા અને પૂર્વ-ઘાતાંકીય અવયવ તાપમાનથી સ્વતંત્ર છે; $\ln 2 = 0.693$; $R = 8.314 \, J \, mol^{-1} \, K^{-1}$)

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકની ગણતરી કરો,જેમાં પૂર્વ-ઘાતાંકીય અવયવ $A = 1.6 \times 10^{13} \ s^{-1}$ અને $\frac{E_a}{2.303 RT} = 21$ છે.

$\ln k$ વિરુદ્ધ $\frac{1}{T}$ ના આલેખમાં,ઢાળ (slope) અને અંતઃખંડ (intercept) કઈ કિંમત આપે છે?

ઉષ્માક્ષેપક પ્રક્રિયા $A \rightleftharpoons B$ માટે નીચેનામાંથી કયું સાચું છે, જો $E_f$ અને $E_b$ અનુક્રમે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા હોય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo