આયર્ન પેન્ટાકાર્બોનિલ,$Fe(CO)_5$,નું બંધારણ ................. છે.

  • A
    સમતલીય સમચોરસ
  • B
    ત્રિકોણીય દ્વિપિરામિડ
  • C
    અષ્ટફલકીય
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

$[Cu(NH_3)_4]^{2+}$ નું સંકરણ અને ચુંબકીય ચાકમાત્રા જણાવો.

$Ni(NH_3)_4(NO_3)_2 \cdot 2H_2O$ અનુભવજન્ય સૂત્ર ધરાવતા બે સંકીર્ણો માટે ચુંબકીય ચાકમાત્રા અનુક્રમે $0$ અને $2.84 \ BM$ છે. બીજું સંકીર્ણ તટસ્થ સંકીર્ણ નથી. પ્રથમ સંકીર્ણનું સાચું સૂત્ર અને ભૂમિતિ કઈ છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

$[PdCl_2(PMe_3)_2]$ એ $Pd(II)$ નો પ્રતિચુંબકીય સંકીર્ણ છે. $Ni(II)$ ના સમાન સંકીર્ણમાં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોય છે?

વેલેન્સ બોન્ડ થિયરીનો ઉપયોગ કરીને,નીચે આપેલા સંકીર્ણો માટે નીચેની બાબતો સમજાવો: $[Mn(CN)_{6}]^{3-}, [Co(NH_{3})_{6}]^{3+}, [Cr(H_{2}O)_{6}]^{3+}, [FeCl_{6}]^{4-}$
$(i)$ સંકરણનો પ્રકાર.
$(ii)$ આંતર અથવા બાહ્ય કક્ષકીય સંકીર્ણ.
$(iii)$ ચુંબકીય વર્તણૂક.
$(iv)$ માત્ર સ્પિન ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo