નીચેના પૈકી કયું કાર્બનિક ધાત્વિક સંયોજન $\sigma$ અને $\pi$ બંને પ્રકારના બંધ ધરાવે છે?

  • A
    $[Fe(\eta^5-C_5H_5)_2]$
  • B
    $[PtCl_3(\eta^2-C_2H_4)]^-$
  • C
    $[Co(CO)_5NH_3]^{3+}$
  • D
    $Al(CH_3)_3$

Explore More

Similar Questions

ટાર્ટર ઇમેટીકનું રાસાયણિક સૂત્ર નીચેનામાંથી કયું છે?

નીચેનામાંથી કયું $\pi$-સંકીર્ણ છે?

$CO$ માં $C-O$ બંધની બંધ લંબાઈ $1.128 \ \mathring{A}$ છે. $Fe(CO)_5$ માં $C-O$ બંધની લંબાઈ ................ $\mathring{A}$ છે.

નીચેનામાંથી કયા સંયોજનમાં મેટલ-કાર્બન બંધ નથી?

નીચેનામાંથી કયું ઓર્ગેનોમેટાલિક સંયોજન છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo