ઓક્ટેન આંક એ ........... છે.

  • A
    ઓક્ટેનમાં કાર્બન પરમાણુઓની સંખ્યા
  • B
    $1.0 \ g$ ગેસોલિનના વિભંજનથી મળતા ઓક્ટેન અણુઓની સંખ્યા
  • C
    ઓક્ટેનમાં હાઇડ્રોજન પરમાણુઓની સંખ્યા
  • D
    બળતણનું પ્રમાણિત રેટિંગ દર્શાવતો આંક

Explore More

Similar Questions

$C_6H_6$ આણ્વીય સૂત્ર ધરાવતું સંયોજન,જે માત્ર એક મોનોબ્રોમો વ્યુત્પન્ન આપે છે અને સંપૂર્ણ હાઇડ્રોજનેશન માટે પ્રતિ મોલ ચાર મોલ હાઇડ્રોજન વાપરે છે,તેમાં $................\pi$ ઇલેક્ટ્રોન હોય છે.

ઓક્ટેન આંક કઇ પેટ્રોલિયમ પેદાશ સાથે સંકળાયેલો છે?

નીચેની પ્રક્રિયાઓ માટે મુખ્ય નીપજ આપો:
$(i)$ $1, 2-$ડાયબ્રોમોપ્રોપેન + આલ્કોહોલીય $KOH$
$(ii)$ $1, 1, 2, 2-$ટેટ્રાબ્રોમોઈથેન + મિથેનોલમાં ઝિંક પાવડર

નીચેનામાંથી કયું આલ્કીન ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણની સ્થિતિમાં $H_2$ સાથે સૌથી ઝડપથી પ્રક્રિયા કરશે?

નીપજ $(P)$ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo