$UV$ વિકિરણની હાજરીમાં પ્રોપિનની ડાયએઝોમિથેન સાથેની પ્રક્રિયાથી ........................ મળે છે.

  • A
    સાઈક્લોપ્રોપેન
  • B
    મિથાઇલ સાઈક્લોપ્રોપેન
  • C
    બ્યુટેન
  • D
    બ્યુટિન

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં $X$ અને $Y$ શું છે?
Pent-$2$-ene $\xrightarrow[(ii) Zn / H_2O]{(i) O_3} X + Y$

$Propene$ ના હાઇડ્રોબોરેશન-ઓક્સિડેશન દ્વારા નીચેનામાંથી શું મેળવવામાં આવે છે?

$Zn$ અને આલ્કોહોલનો ઉપયોગ કરીને $2,3-$ડાયબ્રોમોબ્યુટેનનું $2-$બ્યુટિનમાં રૂપાંતર એ .... પ્રક્રિયા છે.

Difficult
View Solution

સાયક્લોહેક્સિનની અંધારામાં $CCl_4$ ની હાજરીમાં બ્રોમિન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. આ પ્રક્રિયાની નીપજ શું છે?

$3-$Methylpent$-2-$ene ની $HBr$ સાથે પેરોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા થતા યોગશીલ નીપજ મળે છે. આ નીપજ માટે શક્ય સ્ટીરિયોઆઈસોમર્સની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo