મિથેનોલના દ્રાવણમાં ઇથિલિનની બ્રોમિન સાથેની પ્રક્રિયાથી $1, 2-$ડાયબ્રોમો ઇથેન ઉપરાંત $BrCH_2CH_2OCH_3$ પણ મળે છે. કારણ કે ......

  • A
    મધ્યવર્તી કાર્બોકેટાયન $Br^-$ અથવા $CH_3OH$ સાથે પ્રક્રિયા કરી શકે છે.
  • B
    મિથાઇલ આલ્કોહોલ બ્રોમિનનું સોલ્વેશન કરે છે.
  • C
    પ્રક્રિયા માર્કોનિકોવના નિયમને અનુસરે છે.
  • D
    આ મુક્તમૂલક ક્રિયાવિધિ છે.

Explore More

Similar Questions

આલ્કાઈલ વિસ્થાપિત આલ્કીન્સની સ્થિરતાનો સાચો ક્રમ કયો છે?

નીચેની પ્રક્રિયાઓમાંથી મુખ્ય નીપજો $P$ અને $Q$ કઈ છે:
$CH_3CH=CH_2 \xrightarrow{HBr} P$
$CH_3CH=CH_2 \xrightarrow[(BH_3)_2]{H_2O, H_2O_2 / OH^-} Q$

એક બેન્ઝીન વ્યુત્પન્ન એમોનિયકલ સિલ્વર નાઈટ્રેટ દ્રાવણ સાથે સફેદ અવક્ષેપ આપતું નથી પરંતુ ઠંડા મંદ આલ્કલાઇન $KMnO_4$ દ્રાવણને રંગવિહીન કરે છે. આ સંયોજન કયું છે?

પ્રોપીનમાંથી પ્રોપેન-$1$-ઓલ બનાવવા માટે નીચેનામાંથી કયા પ્રક્રિયકનો ઉપયોગ કરી શકાય?

Difficult
View Solution

પ્રોપીનમાંથી કેટલા પ્રોપેનાઈલ રેડિકલ શક્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo