નીચેની પ્રક્રિયામાં $Y$ શું હશે?
$C_2H_2$ $\xrightarrow{O_3} X$ $\xrightarrow{Zn/CH_3COOH} Y$

  • A
    $HCOOH$
  • B
    $CH_3COOH$
  • C
    $CHO-CHO$
  • D
    $CH_3-CH_3$

Explore More

Similar Questions

$2-$હેક્સાઇનને $trans-2-$હેક્સિનમાં કોની પ્રક્રિયા દ્વારા રૂપાંતરિત કરી શકાય છે?

$1,2$-ડાયબ્રોમો ઇથેનની આલ્કોહોલિક પોટાશ સાથેની પ્રક્રિયાથી....... મળે છે.

હાઇબ્રિડાઇઝ્ડ કાર્બન પરમાણુ અને અન્ય કાર્બન પરમાણુ વચ્ચેની બંધ લંબાઈ શેમાં ન્યૂનતમ હોય છે?

અકાર્બનિક ધાતુ ઓક્સાઈડ $(A)$ ને કાર્બન સાથે ગરમ કરતા સંયોજન $(B)$ મળે છે,જે પાણી સાથે પ્રક્રિયા કરીને ઈથાઈન આપે છે. તો સંયોજનો $(A)$ અને $(B)$ કયા છે?

સિલ્વર પાવડર અને $CHCl_3$ ના મિશ્રણને ગરમ કરતાં કયું સંયોજન મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo