ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે પ્રતિક્રિયાત્મકતાનો સાચો ક્રમ ........ છે.

  • A
    ફીનોલ $ > $ બેન્ઝિન $ > $ ક્લોરોબેન્ઝિન $ > $ બેન્ઝોઈક એસિડ
  • B
    બેન્ઝોઈક એસિડ $ > $ ક્લોરોબેન્ઝિન $ > $ બેન્ઝિન $ > $ ફીનોલ
  • C
    ફીનોલ $ > $ ક્લોરોબેન્ઝિન $ > $ બેન્ઝિન $ > $ બેન્ઝોઈક એસિડ
  • D
    બેન્ઝોઈક એસિડ $ > $ ફીનોલ $ > $ બેન્ઝિન $ > $ ક્લોરોબેન્ઝિન

Explore More

Similar Questions

કઈ પ્રક્રિયામાં નાઈટ્રોબેન્ઝિન $o$- અને $p$- વિસ્થાપિત નીપજ આપે છે?

ટોલ્યુઈન આયર્ન$(III)$ ક્લોરાઈડની હાજરીમાં હેલોજન સાથે પ્રક્રિયા કરીને ઓર્થો અને પેરા હેલો સંયોજનો આપે છે. આ પ્રક્રિયા છે:

બેન્ઝીનનું ક્લોરિનેશન નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં શક્ય નથી?

નીચેનામાંથી કયા સંયોજનમાં ક્લોરિન પરમાણુ ન્યુક્લિયોફિલિક વિસ્થાપન પ્રત્યે સૌથી ઓછો સક્રિય છે?

$p-$ક્લોરોટોલ્યુઈન ની પ્રવાહી $NH_3$ માં $KNH_2$ સાથેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo