નીચેના પૈકી ક્યો સમૂહ બેન્ઝિન વલયને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે નિષ્ક્રિય બનાવે છે?

  • A
    મીથાઈલ
  • B
    એમીનો
  • C
    હાઈડ્રોક્ષિલ
  • D
    ક્લોરો

Explore More

Similar Questions

બ્રોમોબેન્ઝીનની બ્રોમોમિથેન અને સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઈથરમાં પ્રક્રિયા થઈને ટોલ્યુઈન મળે છે,આ પ્રક્રિયાને શું કહે છે?

જો $B$ મુખ્ય નીપજ હોય,તો $B$ ને ઓળખો.

આપેલ પ્રક્રિયામાં,$A$ શું હોઈ શકે .... .

નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઇલેક્ટ્રોફિલિક વિસ્થાપન દ્વારા આગળ વધે છે?

નીચે દર્શાવેલ પ્રક્રિયામાં,$o/p$ ગુણોત્તર ક્યારે સૌથી વધુ હશે?
$C_6H_5R + HNO_3 \xrightarrow{H_2SO_4} o-\text{નાઈટ્રો-વિસ્થાપિત નીપજ} + p-\text{નાઈટ્રો-વિસ્થાપિત નીપજ}$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo