બેન્ઝિન સરળતાથી યોગશીલ પ્રક્રિયાઓ આપતું નથી કારણ કે ...............

  • A
    તે ચક્રીય બંધારણ ધરાવે છે
  • B
    દ્વિબંધ ખૂબ પ્રબળ હોય છે
  • C
    તે સસ્પંદન સ્થાયીત્વ ધરાવે છે
  • D
    તે છ હાઇડ્રોજન પરમાણુ ધરાવે છે

Explore More

Similar Questions

નીચેના સંયોજનો માટે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક પ્રત્યે ઘટતી સક્રિયતાનો ક્રમ કયો છે?
$(i)$ બેન્ઝીન
$(ii)$ ટોલ્યુઈન
$(iii)$ ક્લોરોબેન્ઝીન
$(iv)$ ફિનોલ

$1,2-$ડાયમિથાઈલબેન્ઝીન ($o-$ઝાયલીન) ના ઓઝોનોલિસિસની નીપજો લખો. આ પરિણામ બેન્ઝીન માટે કેક્યુલે બંધારણને કેવી રીતે સમર્થન આપે છે?

$AlCl_3$ ની હાજરીમાં બેન્ઝીનમાં $Cl_2$ ઉમેરવું એ શેનું ઉદાહરણ છે?

નીચે દર્શાવેલ પગલું કોરાન્યુલીનનું તાજેતરનું સંશ્લેષણ છે. નીપજ $A$ શું છે?

નીચે બે વિધાનો આપેલા છે. એકને વિધાન $A$ તરીકે અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $A$: $[6]-$એન્યુલીન,$[8]-$એન્યુલીન અને cis$-10-$એન્યુલીન અનુક્રમે એરોમેટિક,નોન-એરોમેટિક અને નોન-એરોમેટિક છે.
કારણ $R$: સમતલીયતા (Planarity) એ એરોમેટિક પ્રણાલીઓની આવશ્યકતાઓમાંની એક છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo