કાર્બન-કાર્બન બંધની આસપાસ પરિભ્રમણને લીધે એકબીજામાં રૂપાંતર પામતા સમઘટકોને ............ કહે છે.

  • A
    પ્રકાશીય સમઘટકો (Optical isomers)
  • B
    રૂપઘટકો (Conformers)
  • C
    ભૌમિતિક સમઘટકો (Geometrical isomers)
  • D
    વિન્યાસી સમઘટકો (Diastereomers)

Explore More

Similar Questions

ઈથેનના સ્ટેગર્ડ (staggered) અને ઇક્લિપ્સ્ડ (eclipsed) સ્વરૂપોની સરખામણી અંગેનું સાચું વિધાન કયું છે?

ઇથેનના $C-C$ બંધની આસપાસ $0^{\circ}$ થી $360^{\circ}$ પરિભ્રમણ દરમિયાન ઇથેનના કેટલા ગ્રસ્ત (eclipsed) અને સાંતરિત (staggered) સ્વરૂપો મળે છે?

$HO-CH_2-CH_2-F$
ઉપરના સંયોજનનો કયો કન્ફોર્મર $C-C$ બંધ પર સૌથી વધુ સ્થાયી છે?

બીજા ગ્રહ પર,$1, 2-$ડાયક્લોરોઈથેનના ગોશ (gauche) અને એન્ટી (anti) સ્વરૂપો થીજી જાય છે અને સિંગલ બોન્ડનું પરિભ્રમણ અટકી જાય છે. આ પરિસ્થિતિઓમાં,આ બે સ્વરૂપોને શું ગણી શકાય?

ઈથેનના $C-C$ બંધની આસપાસ $120^{\circ}$ પરિભ્રમણ પછી આંતરિક પરિભ્રમણ માટે ઊર્જામાં થતા ફેરફારને આલેખ સાથે સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo