બેન્ઝાલ્ડોકઝાઇમ કેટલા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે?

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન $cis-trans$ સમઘટકતા દર્શાવશે?
$(i)$ $(CH_3)_2C=CH-C_2H_5$
$(ii)$ $CH_2=CBr_2$
$(iii)$ $C_6H_5CH=CH-CH_3$
$(iv)$ $CH_3CH=CClCH_3$

નીચેનામાંથી કયું સંયોજન બે ભૌમિતિક સમઘટકીય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે?

નીચેનામાંથી કોણ ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે?

$1,2$-ડાયમિથાઈલસાયક્લોહેક્ઝેન માટે કેટલા ભૌમિતિક સમઘટકો શક્ય છે?

નીચેનામાંથી કયું ભૌમિતિક સમઘટકતા (geometrical isomerism) દર્શાવી શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo