નીચેનામાંથી કયું ઘનતાનો સાચો ક્રમ દર્શાવે છે?

  • A
    $CCl_4 > CHCl_3 > CH_2Cl_2 > CH_3Cl > H_2O$
  • B
    $CCl_4 > CHCl_3 > CH_2Cl_2 > H_2O > CH_3Cl$
  • C
    $H_2O > CH_3Cl > CH_2Cl_2 > CHCl_3 > CCl_4$
  • D
    $CCl_4 > CHCl_3 > H_2O > CH_2Cl_2 > CH_3Cl$

Explore More

Similar Questions

એક હેલોજન સંયોજન $X$ $(C_4 H_9 Br)$ નું જળવિભાજન કરતા આલ્કોહોલ $Y$ મળે છે. આ આલ્કોહોલ $Y$ નું $358 \ K$ તાપમાને $20 \% H_3 PO_4$ સાથે નિર્જલીકરણ થાય છે. તો $X$ શું છે?

આલ્કાઈલ હેલાઈડનું આલ્કાઈલ આઈસોસાયનાઈડમાં રૂપાંતર કરવા માટે તેની પ્રક્રિયા કોની સાથે કરવામાં આવે છે?

પ્રકાશિત સક્રિય $2-$બ્રોમોબ્યુટેનનું જલીય $NaOH$ સાથે જળવિભાજન કરવાથી શું મળે છે?

$2-$બ્રોમો$-2-$મિથાઈલબ્યુટેન $(I)$,$1-$બ્રોમોપેન્ટેન $(II)$ અને $2-$બ્રોમોપેન્ટેન $(III)$ ની $S_N2$ વિસ્થાપન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા નીચે મુજબ છે:

અસમમિત કાર્બન ધરાવતા સંયોજનની ${S_{N}2}$ પ્રક્રિયા હંમેશા શું આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo