પ્રબળ બેઇઝની હાજરીમાં એક જ નીપજ મેળવવા નીચેના પૈકી કયું સંયોજન $E_2$ વિલોપન પ્રક્રિયા અનુભવશે?

  • A
    $3-$બ્રોમો$-2-$મિથાઇલપેન્ટેન
  • B
    $1-$બ્રોમો$-1-$મિથાઇલસાયક્લોહેકઝેન
  • C
    $1-$બ્રોમો$-3,3-$ડાયમિથાઇલબ્યુટેન
  • D
    $2-$બ્રોમો$-3-$મિથાઇલપેન્ટેન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા આલ્કાઈલ હેલાઇડનું ઉત્કલનબિંદુ સૌથી ઓછું છે?

નાઇટ્રિક એસિડની ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા કરતા શું મળે છે?

એક સંયોજન $A$ $(C_5H_{10}Cl_2)$ નું જળવિભાજન કરતા $C_5H_{10}O$ મળે છે,જે $NH_2OH$ સાથે પ્રક્રિયા કરે છે,આયોડોફોર્મ બનાવે છે,પરંતુ ફેહલિંગ કસોટી આપતું નથી. $A$ શું છે?

આલ્કાઈલ હેલાઈડને આલ્કોહોલમાં નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા રૂપાંતરિત કરી શકાય છે?

આપેલ પ્રક્રિયા શ્રેણીમાં,$(X)$ અને $(Y)$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo