કેન્દ્રઅનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે નીચેના પૈકી કોણ સૌથી સક્રિય છે?

  • A
    $C_6H_5Cl$
  • B
    $CH_2=CH-Cl$
  • C
    $ClCH_2-CH=CH_2$
  • D
    $CH_3CH=CH-Cl$

Explore More

Similar Questions

કાઈરાલિટી (chirality) અંગેનું અસત્ય વિધાન કયું છે?

$C_6H_5CH_2Cl + KCN(aq.) \to X + Y$
સંયોજનો $X$ અને $Y$ શું છે?

ઉપરની પ્રક્રિયા માટે શું સાચું છે $:-$

નીચેની પ્રક્રિયા માટે મુખ્ય નીપજ જણાવો: $CH_3-CH(CH_3)-ONa + (CH_3)_3C-Cl \xrightarrow{\Delta} \text{મુખ્ય નીપજ}$

નીચેનામાંથી કઈ જોડી/જોડીઓ યોગ્ય રીતે જોડાયેલ છે?
પ્રક્રિયા નીપજ
$I$. $RX + AgCN$ $RNC$
$II$. $RX + KCN$ $RCN$
$III$. $RX + KNO_2$ $RONO$
$IV$. $RX + AgNO_2$ $RNO_2$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo