બે કાર્બનિક સંયોજનોના મિશ્રણની ઇથરમાં $Na$ સાથેની પ્રક્રિયાથી $isobutane$ નીપજ તરીકે મળે છે. તો તે બે ક્લોરિન સંયોજનો ................ થશે.

  • A
    મિથાઇલ ક્લોરાઇડ અને પ્રોપાઇલ ક્લોરાઇડ
  • B
    મિથાઇલ ક્લોરાઇડ અને ઇથાઇલ ક્લોરાઇડ
  • C
    આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ અને મિથાઇલ ક્લોરાઇડ
  • D
    આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ અને ઇથાઇલ ક્લોરાઇડ

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં નીપજ '$B$' ને ઓળખો:
$CH_3CH_2CH(OH)CH_3 \xrightarrow{PBr_3} A \xrightarrow{Mg, \text{dry ether}} B$

નીચેના સંયોજનોની આલ્કલાઇન જળવિભાજન (alkaline hydrolysis) પ્રત્યેની સાચી પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ છે:-
$I. \ p-CH_3O-C_6H_4-CH_2Cl$
$II. \ C_6H_5-CH_2Cl$
$III. \ p-CH_3-C_6H_4-CH_2Cl$
$IV. \ m-CH_3-C_6H_4-CH_2Cl$

નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજનું બંધારણ જણાવો:
$Ph-CH(Br)-CH(Br)-CHO \xrightarrow[\Delta]{K_2CO_3} ?$

Difficult
View Solution

સંયોજન $A$ (મુખ્ય નીપજ) શું છે?

નીચેનામાંથી કોને જલીય $KOH$ સાથે ગરમ કરવાથી એસીટાલ્ડિહાઈડ મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo