ક્લોરોબેન્ઝિનમાંથી $Cl$ નું વિસ્થાપન કરીને ફિનોલ મેળવવા માટે પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિઓની જરૂર પડે છે. પરંતુ $2, 4-$ ડાયનાઇટ્રોક્લોરોબેન્ઝિનમાં ક્લોરિન સરળતાથી વિસ્થાપિત થાય છે કારણ કે ................

  • A
    $NO_2$ એ $o-$ અને $p-$ સ્થાને વલયને ઇલેક્ટ્રોન સમૃદ્ધ બનાવે છે
  • B
    $NO_2$ એ $m-$ સ્થાનેથી ઇલેક્ટ્રોન આકર્ષે છે
  • C
    $NO_2$ એ $m-$ સ્થાને ઇલેક્ટ્રોન આપે છે
  • D
    $NO_2$ એ $o-$ અને $p-$ સ્થાનેથી ઇલેક્ટ્રોન આકર્ષે છે

Explore More

Similar Questions

$C_6H_5Y$ ની એક પ્રક્રિયામાં મુખ્ય નીપજ $60\%$ સમઘટક મળે છે,તો સમૂહ $Y$ કયો છે?

નીચેનામાંથી કયું કેન્દ્રાનુરાગી (nucleophile) દ્વારા સૌથી સરળતાથી હુમલો પામી શકે છે?

$DDT$ ને ક્લોરોબેન્ઝીન સાથે (સાંદ્ર $H_2SO_4$ ની હાજરીમાં) પ્રક્રિયા કરીને બનાવી શકાય છે:

Difficult
View Solution

નીચેનામાંથી કયો હેલાઈડ પાણી અથવા જલીય $NaOH$ સાથે ગરમ કરવાથી જળવિભાજન પામે છે?

$NaOH$ સાથે પ્રક્રિયા કરવા પર નીચેના હેલોએરીન્સની પ્રતિક્રિયાત્મકતાનો સાચો ક્રમ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo