$p-$ ક્લોરો ટોલ્યુઈનની પ્રવાહી $NH_3$ માં $KNH_2$ સાથેની પ્રક્રિયાથી મળતી મુખ્ય નીપજ .......... છે.

  • A
    $o-$ ટોલ્યુડીન
  • B
    $m-$ ટોલ્યુડીન
  • C
    $p-$ ટોલ્યુડીન
  • D
    $p-$ ક્લોરો અનિલિન

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયા કેન્દ્રાનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે?

$meta$-નાઈટ્રો-બ્રોમોબેન્ઝીન $(I)$,$2,4,6$-ટ્રાયનાઈટ્રો-બ્રોમોબેન્ઝીન $(II)$,$para$-નાઈટ્રો-બ્રોમોબેન્ઝીન $(III)$,અને $2,4$-ડાયનાઈટ્રો-બ્રોમોબેન્ઝીન $(IV)$ ની $HO^-$ આયનો પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાનો ઘટતો ક્રમ કયો છે?

જોકે ક્લોરિન એક ઇલેક્ટ્રોન-વિથડ્રોઇંગ ગ્રુપ છે,તેમ છતાં તે ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન પ્રતિક્રિયાઓમાં ઓર્થો-પેરા નિર્દેશક છે. શા માટે?

Difficult
View Solution

નાઇટ્રોબેન્ઝિનના નાઇટ્રેશનથી મળતી નીપજ ..... છે.

નીચેની પ્રક્રિયાની નીપજ શું હશે?
$1$-ક્લોરો-$2,4$-ડાયનાઈટ્રોબેન્ઝિન + $CH_3ONa \xrightarrow{\Delta} \text{નીપજ}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo