ધાતુકર્મવિધિમાં પ્રદ્રાવણ (smelting) નો હેતુ ........... છે.

  • A
    ઓક્સિડેશન
  • B
    રિડક્શન
  • C
    બાષ્પશીલ અશુદ્ધિઓ દૂર કરવી
  • D
    મિશ્રધાતુ બનાવવી

Explore More

Similar Questions

એલ્યુમિનો-થર્મિટ પ્રક્રિયામાં,$Al$ ધાતુ શેના તરીકે કાર્ય કરે છે?

નીચેનામાંથી કઈ ધાતુનું નિષ્કર્ષણ ઉષ્મીય રિડક્શન (thermal reduction) પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે?

$Hall-Heroult$ પ્રક્રમમાં,વિદ્યુતવિભાજ્ય તરીકે $......$ નું મિશ્રણ વપરાય છે.

$I$. $FeCr_2O_4 + NaOH + \text{air} \rightarrow Na_2CrO_4 + Fe_2O_3$
$II$. $Na_2CrO_4 + H_2SO_4 \rightarrow Na_2Cr_2O_7$
$Na_2CrO_4$ અને $Fe_2O_3$ ને શેના દ્વારા અલગ કરવામાં આવે છે?

નીચેના પૈકી કયો અભિવાહક (ફલક્સ) એ ધાતુકર્મવિધિ દરમિયાન એસિડિક અશુદ્ધિઓ દૂર કરવા માટે વપરાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo