નીચેના પૈકી કઈ પ્રક્રિયા કેલ્સીનેશન (calcination) પ્રક્રિયાનું ઉદાહરણ છે?

  • A
    $2Ag + 2HCl + [O] \to 2AgCl + H_2O$
  • B
    $2Zn + O_2 \to 2ZnO$
  • C
    $2ZnS + 3O_2 \to 2ZnO + 2SO_2$
  • D
    $MgCO_3 \to MgO + CO_2$

Explore More

Similar Questions

$2CuFeS_2 + O_2 \rightarrow Cu_2S + 2FeS + SO_2$
ઉપરનું સમીકરણ તાંબાની ધાતુશાસ્ત્રની કઈ પ્રક્રિયા દર્શાવે છે?

કયા અયસ્ક માટે આંશિક રીતે ભૂંજન (roasting) કરવું જોઈએ?

રોસ્ટિંગ (ભુંજણ) માટે કયું વિધાન સાચું છે?

ધાતુકર્મવિધિમાં કેલ્શિનેશન માટે આપેલા વિધાનોને અનુલક્ષીને $T$ (True) કે $F$ (False) સંકેત વાપરીને યોગ્ય વિકલ્પ પસંદ કરો:
$(1)$ તેનો ઉપયોગ ભેજ દૂર કરવા માટે થાય છે.
$(2)$ તેનો ઉપયોગ કાર્બોનેટના વિઘટન માટે થાય છે.
$(3)$ તેનો ઉપયોગ બાષ્પશીલ અશુદ્ધિઓને દૂર કરવા માટે થાય છે.

ભૂંજન (Roasting) માં શું સમાવિષ્ટ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo