$NaHCO_3$ ને સોલ્વેની પ્રક્રિયા દ્વારા બનાવી શકાય છે પરંતુ $K_2CO_3$ ને તૈયાર કરી શકાતું નથી કારણ કે

  • A
    $K_2CO_3$ વધુ દ્રાવ્ય છે
  • B
    $K_2CO_3$ ઓછું દ્રાવ્ય છે
  • C
    $KHCO_3$ એ $NaHCO_3$ કરતા વધુ દ્રાવ્ય છે
  • D
    $KHCO_3$ એ $NaHCO_3$ કરતા ઓછું દ્રાવ્ય છે

Explore More

Similar Questions

આલ્કલી ધાતુ કાર્બોનેટની દ્રાવ્યતા:

સંયોજન $A$ એ $B$ ના જલીય દ્રાવણના વિદ્યુતવિભાજન દ્વારા કેસ્ટનર-કેલનર સેલનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે,જેમાં કેથોડ તરીકે મર્ક્યુરી અને એનોડ તરીકે કાર્બનનો ઉપયોગ થાય છે. $A$ અને $B$ અનુક્રમે શું છે?

જ્યારે મેગ્નેશિયમ હવામાં સળગે છે,ત્યારે બનતા મેગ્નેશિયમના સંયોજનો મેગ્નેશિયમ ઓક્સાઈડ અને

આલ્કલી ધાતુઓ કેવા પ્રકારના ઓક્સાઇડ બનાવે છે? આ ઓક્સાઇડના કેટલાક ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરો.

ગ્લોબર સોલ્ટ (Glauber's salt) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo