$\underbrace{2NO + O_2}_{(X)} \rightleftharpoons \underbrace{2NO_2}_{(Y)} \underset{heat}{\overset{cold}{\longleftrightarrow}} \underbrace{N_2O_4}_{(Z)}$
$X, Y$ અને $Z$ ને કેવી રીતે વર્ણવી શકાય?

  • A
    $X \to$ રંગહીન,$Y \to$ કથ્થઈ,પેરામેગ્નેટિક,$Z \to$ રંગહીન,ડાયામેગ્નેટિક
  • B
    $X \to$ કથ્થઈ,$Y \to$ રંગહીન,ડાયામેગ્નેટિક,$Z \to$ કથ્થઈ,પેરામેગ્નેટિક
  • C
    $X \to$ રંગહીન,$Y \to$ રંગહીન,પેરામેગ્નેટિક,$Z \to$ કથ્થઈ,ડાયામેગ્નેટિક
  • D
    $X \to$ કથ્થઈ,$Y \to$ કથ્થઈ,પેરામેગ્નેટિક,$Z \to$ કથ્થઈ,ડાયામેગ્નેટિક

Explore More

Similar Questions

કયો ઓક્સાઇડ ડાયમર બનાવે છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓ ફોસ્ફિન $(PH_3)$ આપે છે?
$(i)$ કેલ્શિયમ ફોસ્ફાઈડની પાણી સાથેની પ્રક્રિયા
$(ii)$ નિષ્ક્રિય વાતાવરણમાં સફેદ ફોસ્ફરસને સાંદ્ર $NaOH$ દ્રાવણ સાથે ગરમ કરવું
$(iii)$ લાલ ફોસ્ફરસને આલ્કલી સાથે ગરમ કરવું

વિધાન : આણ્વિય નાઇટ્રોજન એ આણ્વિય ઓક્સિજન કરતા ઓછો સક્રિય છે.
કારણ : $N_2$ ની બંધ લંબાઈ ઓક્સિજન કરતા ટૂંકી છે.

નાઈટ્રોજનના ઓક્સાઈડની એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ કયો છે?

Difficult
View Solution

$(NH_4)_2Cr_2O_7$ ના ઉષ્મીય વિઘટનથી ઉત્પન્ન થતો વાયુ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo