કાર્બોરેન્ડમ $(SiC)$ ના ઘન સ્ફટિકમાં રહેલા બંધનો પ્રકાર જણાવો.

  • A
    ધાત્વિક બંધ
  • B
    આયનીય બંધ
  • C
    સહસંયોજક બંધ
  • D
    વાન્ડરવાલ્સ આકર્ષણ

Explore More

Similar Questions

$CH_{3}COOH$ નું નીચે દર્શાવેલ હાડપિંજર બંધારણ ખોટું છે કારણ કે કેટલાક બંધો ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે. એસિટિક એસિડ માટે સાચું લુઈસ બંધારણ લખો.

વેલેન્સ બોન્ડ થિયરી (સંયોજકતા બંધનવાદ) ના આધારે $H_{2}$ અણુના નિર્માણની સમજૂતી આપો.

Difficult
View Solution

ઇલેક્ટ્રોનની બંધકારક જોડ (bond pairs) અને અબંધકારક જોડ (lone pairs) દ્વારા તમે શું સમજો છો? દરેક પ્રકારનું એક ઉદાહરણ આપીને સમજાવો.

સમજાવો: અધ્રુવીય અને ધ્રુવીય સહસંયોજક બંધ.

Difficult
View Solution

વેલેન્સ બોન્ડ થિયરી $(VBT)$ સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo