ફેન્કલ ક્ષતિને ............. પણ કહે છે.

  • A
    વિસ્થાનીય ક્ષતિ
  • B
    અવકાશીય ક્ષતિ
  • C
    આંતરાલીય ક્ષતિ
  • D
    અશુદ્ધિ ક્ષતિ

Explore More

Similar Questions

બિંદુ ક્ષતિઓ (Point defects) શેમાં જોવા મળે છે?

એક સિલિકોન નમૂનાને $5 \times 10^7$ સિલિકોન પરમાણુ દીઠ સરેરાશ એક ઇન્ડિયમ પરમાણુ ઉમેરીને $p-$પ્રકારના સેમિકન્ડક્ટરમાં ફેરવવામાં આવે છે. જો સિલિકોન નમૂનામાં પરમાણુઓની સંખ્યા ઘનતા $5 \times 10^{28} \ \text{atoms} \ m^{-3}$ હોય,તો સિલિકોનમાં પ્રતિ ઘન સેન્ટિમીટર સ્વીકારક (acceptor) પરમાણુઓની સંખ્યા કેટલી હશે?

શોટકી ક્ષતિ (Schottky defect) અને ફ્રેન્કેલ ક્ષતિ (Frenkel defect) સમજાવો.

$NaCl$ ના સ્ફટિકમાં $10^{-4} \% SrCl_2$ ઉમેરવામાં આવે તો સ્ફટિકમાં ઉદ્ભવતા ધનાયનીય અવકાશની સંખ્યા શોધો.

નીચેનામાંથી કયું $SiC$ ઘન પદાર્થની ઘનતા બદલતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo