જો $NaCl$ માં $10^{-3} \, mol \% \, SrCl_2$ ઉમેરવામાં આવે,તો ઉદ્ભવતા ધનાયન અવકાશની સાંદ્રતા કેટલી થશે?

  • A
    $6.02 \times 10^{18} \, mol^{-1}$
  • B
    $1.0 \times 10^{-3} \, mol^{-1}$
  • C
    $1.0 \times 10^{-5} \, mol^{-1}$
  • D
    $6.02 \times 10^{20} \, mol^{-1}$

Explore More

Similar Questions

$CdCl_2$ અને $AgCl$ નું ઘન દ્રાવણ કયા પ્રકારની ક્ષતિ દર્શાવે છે?

સ્ફટિકમાં ફેન્કલ ક્ષતિ ત્યારે જ જોવા મળે છે જ્યારે ત્રિજ્યા ગુણોત્તર......

નિકલ ઓક્સાઈડનું સૂત્ર $Ni_{0.98}O_{1.00}$ છે. તેમાં $Ni^{2+}$ ની આશરે ટકાવારી કેટલી છે?

$Schottky$ ક્ષતિ ઉદભવવાનું કારણ શું છે?

$AgBr$ માં કયા પ્રકારની ક્ષતિ જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo