ગ્લુકોઝના જલીય દ્રાવણની મોલાલિટી $1.0 \ m$ છે. તો ગ્લુકોઝના મોલ-અંશ આશરે ..... થશે.

  • A
    $0.018$
  • B
    $0.0177$
  • C
    $0.015$
  • D
    $0.020$

Explore More

Similar Questions

$16.2 \ g$ પાણીમાં $3.65 \ g$ $HCl$ ઓગાળેલ છે. બનતા દ્રાવણમાં $HCl$ ના મોલ-અંશ ...... હશે.

$2 \ M \ MgBr_2$ દ્રાવણની ઘનતા $1.2 \ g/mL$ છે. તો દ્રાવણની મોલાલિટી ........ $m$ છે.

$5.0 \ g$ સોડિયમ હાઇડ્રોક્સાઇડ (મોલર દળ $40 \ g \ mol^{-1}$) ને થોડા પાણીમાં ઓગાળીને દ્રાવણને $100 \ mL$ સુધી મંદ કરવામાં આવે છે. પરિણામી દ્રાવણની મોલારિટી કેટલી હશે?

પાણીમાં એસિટીક એસિડ $(CH_3COOH)$ ના $2.05 \ M$ દ્રાવણની ઘનતા $1.02 \ g \ mL^{-1}$ છે. દ્રાવણની મોલાલિટી ......... $mol \ kg^{-1}$ થાય.

$1 \ g$ દ્રાવ્યને $18 \ g$ પાણીમાં ઉમેરવામાં આવે છે. આ જલીય દ્રાવણમાં,દ્રાવ્યની દળ ટકાવારી કેટલી છે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo