$23\,^{\circ}C$ તાપમાને પાણીનું બાષ્પદબાણ $19.8\,mm\,Hg$ છે. જ્યારે $178.2\,g$ પાણીમાં $0.1\,mol$ ગ્લુકોઝ ઓગાળવામાં આવે ત્યારે પરિણામી દ્રાવણનું બાષ્પદબાણ ($mm\,Hg$ માં) કેટલું થશે?

  • A
    $19.0$
  • B
    $19.602$
  • C
    $19.402$
  • D
    $19.202$

Explore More

Similar Questions

એક પ્રયોગમાં, $1 \ g$ અબાષ્પશીલ દ્રાવ્યને $298 \ K$ તાપમાને $100 \ g$ એસિટોન (મોલર દળ $= 58 \ g/mol$) માં ઓગાળવામાં આવ્યો હતો. દ્રાવણનું બાષ્પ દબાણ $192.5 \ mm \ Hg$ માલૂમ પડ્યું હતું. દ્રાવ્યનું આણ્વીય દળ શોધો. (શુદ્ધ એસિટોનનું બાષ્પ દબાણ $= 195 \ mm \ Hg$) ($g/mol$ માં)

$373 \, K$ તાપમાને એક જલીય દ્રાવણનું બાષ્પદબાણ $0.925 \, atm$ છે. દ્રાવ્યના મોલ-અંશ કેટલા થશે?

ઓસ્ટવાલ્ડ-વોકર પદ્ધતિમાં દ્રાવકના વજનમાં થતો ઘટાડો અને $CaCl_{2}$ ટ્યુબના વજનમાં થતો વધારોનો ગુણોત્તર કેટલો છે?

$350 \ K$ તાપમાને શુદ્ધ પ્રવાહી $A$ અને $B$ નું બાષ્પ દબાણ અનુક્રમે $450 \ mm$ અને $700 \ mm \ Hg$ છે. જો મિશ્રણનું કુલ બાષ્પ દબાણ $600 \ mm \ Hg$ હોય,તો દ્રાવણમાં મિશ્રણનું બંધારણ શું હશે?

બે પ્રવાહીઓ $A$ અને $B$ $306 \ K$ તાપમાને દ્રાવણ બનાવે છે,જે સમીકરણ $P \ (\text{in } atm) = 0.172X_A + 0.215$ નું પાલન કરે છે,જ્યાં $P$ દ્રાવણનું કુલ બાષ્પદબાણ અને $X_A$ એ $A$ ના મોલ-અંશ છે. તો શુદ્ધ $B$ નું બાષ્પદબાણ ............ થશે. ($atm$ માં)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo