શુદ્ધ બેન્ઝિન $5.3\,^oC$ તાપમાને ઠરે છે. $4.4\, g$ બેન્ઝિન $(K_f = 5.12\, K\, kg\, mol^{-1})$ માં $0.223\, g$ ફિનાઇલ એસિટિક એસિડ $(C_6H_5CH_2COOH)$ નું દ્રાવણ $4.47\,^oC$ તાપમાને ઠરે છે. આ પરથી તારણ કાઢી શકાય કે ફિનાઇલ એસિટિક એસિડ ........

  • A
    બેન્ઝિનમાં મોનોમર તરીકે રહે છે
  • B
    બેન્ઝિનમાં ડાયમર (દ્વિઅણુ) તરીકે રહે છે
  • C
    બેન્ઝિનમાં આંશિક આયનીકરણ પામે છે
  • D
    બેન્ઝિનમાં સંપૂર્ણ આયનીકરણ પામે છે

Explore More

Similar Questions

$AB$ પ્રકારના આયનીય પદાર્થ માટે,સૈદ્ધાંતિક અને પ્રાયોગિક આણ્વિય દળનો કયો ગુણોત્તર સુસંગત નથી?

સલ્ફરના કાર્બન ડાયસલ્ફાઇડમાં બનાવેલા એક દ્રાવણમાં $80 \%$ સલ્ફર $S_8$ સ્વરૂપે મળે છે,જ્યારે બાકીનો $S_2$ સ્વરૂપે મળે છે. તો વોન્ટ હોફ અવયવ '$i$'....... થશે.

$25 \ g$ બેન્ઝીનમાં ઓગળેલા $2 \ g$ બેન્ઝોઈક એસિડ $(C_6H_5COOH)$ ના ઠારબિંદુમાં અવનયન $1.62 \ K$ જોવા મળે છે. બેન્ઝીન માટે મોલલ અવનયન અચળાંક $4.9 \ K \ kg \ mol^{-1}$ છે. ડાયમરિક સ્વરૂપમાં બેન્ઝોઈક એસિડની ટકાવારી ......... $\%$ છે.

જો $NaCl$ નું $0.1 \ M$ દ્રાવણ $1.1 \ w \%$ યુરિયાના દ્રાવણ સાથે આઈસોટોનિક હોય, તો $NaCl$ ની આયનીકરણની માત્રા કેટલી હશે? $($યુરિયા અને $NaCl$ ના મોલર દળ અનુક્રમે $60 \ g \ mol^{-1}$ અને $58.5 \ g \ mol^{-1}$ છે.$)$

દ્રાવ્ય $A$ પાણીમાં સંયોજાય છે. જ્યારે $0.7 \ g$ દ્રાવ્ય $A$ ને $42.0 \ g$ પાણીમાં ઓગાળવામાં આવે છે,ત્યારે તે ઠારબિંદુમાં $0.2^{\circ} C$ નો ઘટાડો કરે છે. પાણીમાં દ્રાવ્ય $A$ ની ટકાવારી સંયોજન $..... \ \%$ છે.
[આપેલ છે: $A$ નું મોલર દળ $= 93 \ g \ mol^{-1}$. પાણીનો મોલલ અવનયન અચળાંક $1.86 \ K \ kg \ mol^{-1}$ છે]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo