$[Ag(CH_3NH_2)_2]Cl$ ના $2\%$ જલીય દ્રાવણનું ઠારબિંદુ:

  • A
    પાણીના ઠારબિંદુ કરતા વધુ હશે
  • B
    $KCl$ ના $2\%$ જલીય દ્રાવણના ઠારબિંદુ કરતા ઓછું હશે
  • C
    યુરિયાના સમમોલલ દ્રાવણના ઠારબિંદુ કરતા ઓછું હશે
  • D
    $NaCl$ ના દ્રાવણ સમાન હશે

Explore More

Similar Questions

$H_2O$ માં કાર્નાલાઇટનું દ્રાવણ કોના ગુણધર્મો દર્શાવે છે?

તેના જલીય દ્રાવણમાં $BaCl_2$ નો વોન્ટ હોફ અવયવ કેટલો હશે? ($BaCl_2$ દ્રાવણમાં $60 \%$ આયનીકરણ પામે છે)

$0.005 \ M$ $KCl$ ના જલીય દ્રાવણ માટે વોન્ટ હોફ અવયવ $1.95$ છે. $KCl$ ની આયનીકરણની માત્રા કેટલી છે?

એક નિર્બળ એસિડ $(HX)$ ના $0.5 \text{ molal}$ જલીય દ્રાવણનું $20\%$ આયનીકરણ થાય છે. જો પાણી માટે $K_f$ નું મૂલ્ય $1.86 \ K \ kg \ mol^{-1}$ હોય,તો દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો $......... \ K$ છે.

સમાન મોલારિટી ધરાવતા $BaCl_2$ $(t_1)$ અને $KCl$ $(t_2)$ ના અતિ મંદ દ્રાવણોના ઉત્કલન બિંદુઓ વચ્ચેનો સાચો સંબંધ દર્શાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo