વૉન્ટ હોફ અવયવ '$i$' ધરાવતા નિર્બળ બેઇઝ $BOH$ ના $C \ M$ દ્રાવણ માટે બેઇઝ વિયોજન અચળાંક $K_b$ ........... થશે.

  • A
    $C i^2$
  • B
    $(i - 1) C^2$
  • C
    $C (i - 1)^2$
  • D
    $C i^2 / (1 - i)$

Explore More

Similar Questions

નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો.
$(A)$ $100^{\circ} C$ તાપમાને પાણીનો આયનીય ગુણાકાર $< 10^{-14}$ છે.
$(B)$ તાપમાન વધવાની સાથે દ્રાવણનો $pH$ ઘટે છે.
$(C)$ $NaH_2PO_4$ નું જળવિભાજન કરતા બેઝિક દ્રાવણ મળે છે.
$(D)$ $NH_3$ એ બ્રોન્સ્ટેડ એસિડ અને બેઝ બંને તરીકે વર્તી શકે છે.

${H_2}A$ ડાયપ્રોટિક એસિડના પ્રથમ અને દ્વિતીય વિયોજન અચળાંકો અનુક્રમે $1.0 \times 10^{-5}$ અને $5.0 \times 10^{-10}$ છે. આ એસિડ ${H_2}A$ નો કુલ વિયોજન અચળાંક ....... છે.

Difficult
View Solution

નીચેનામાંથી કયા સમીકરણમાં $\alpha_1$ અથવા $\alpha_2$ નું મૂલ્ય વધારે હશે?
$(i) \, NH_4OH + H_2O \rightarrow \alpha_1$
$(ii) \, NH_4OH + D_2O \rightarrow \alpha_2$

જ્યારે $100 \ mL$ $1 \ M$ $NaOH$ દ્રાવણને $10 \ mL$ $10 \ M$ $H_2SO_4$ સાથે મિશ્ર કરવામાં આવે છે,ત્યારે પરિણામી મિશ્રણ કેવું હશે?

$5 \ mL$ $M/5$ $HCl$ અને $10 \ mL$ $M/10$ $NaOH$ ને મિશ્ર કરવાથી બનતા દ્રાવણનો $pH$ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo