જો $100 \ g$ દ્રાવકમાં $(K_f = 7.00) \ 0.072 \ g-atom$ સલ્ફર દ્રાવ્ય કરવામાં આવે,તો ઠારબિંદુમાં $0.84 \ ^\circ C$ નો ઘટાડો થાય છે. તો દ્રાવણમાં સલ્ફરનું આણ્વિય સૂત્ર ............. થશે.

  • A
    $S_8$
  • B
    $S_7$
  • C
    $S_6$
  • D
    $S_2$

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે $:$
વિધાન $(I) :$ મોલલ અવનયન અચળાંક $K_{f}$ એ $\frac{M_1 R T_f^2}{\Delta H_{\text {fus }}}$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં સંજ્ઞાઓ તેમના સામાન્ય અર્થ ધરાવે છે.
વિધાન $(II) :$ બેન્ઝીન માટે $K_{f}$ નું મૂલ્ય પાણી માટેના $K_{f}$ કરતા ઓછું છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો $:$

જો મંદ દ્રાવણની મોલાલિટી બમણી કરવામાં આવે,તો મોલલ અવનયન અચળાંક $(K_f)$ નું મૂલ્ય શું થશે?

જો $van't \ Hoff$ અવયવ $1.1$ હોય,તો $0.01 \ m$ ફોર્મિક એસિડના જલીય દ્રાવણ માટે $\Delta T_{f}$ ની ગણતરી કરો. $[K_{f} = 1.86 \ K \ kg \ mol^{-1}]$ ($K$ માં)

$1.25 \ g$ અવિદ્યુત વિભાજ્ય દ્રાવ્યને $20 \ g$ પાણીમાં ઓગાળતા બનતા દ્રાવણનું ઠારણબિંદુ $271.9 \ K$ છે. દ્રાવ્યનું મોલર દળ કેટલું હશે? (આપેલ છે: પાણી માટે $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$,શુદ્ધ પાણીનું ઠારણબિંદુ = $273 \ K$)

એક દ્રાવક માટે મોલલ ઠારબિંદુ અવનયન અચળાંક $(K_f)$ ગણો,જેનું ઠારબિંદુ $16.6 \, ^\circ C$ અને ગલન-ઉષ્મા $180.75 \, J/g$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo