જો પ્રવાહી $A$ નું બાષ્પદબાણ ${P_A}^o$ અને પ્રવાહી $B$ નું બાષ્પદબાણ ${P_B}^o$ હોય,તો દ્રાવણમાં $A$ નું આંશિક બાષ્પદબાણ ..... થશે.

  • A
    ${P_A}^o - X_A {P_A}^o$
  • B
    $X_B {P_A}^o$
  • C
    ${P_A}^o - X_B {P_A}^o$
  • D
    $X_A {P_A}^o - X_B {P_B}^o$

Explore More

Similar Questions

એક દ્રાવણમાં,જ્યારે બાષ્પ દબાણમાં ઘટાડો $10 \text{ mm Hg}$ હોય ત્યારે દ્રાવ્યનો મોલ અંશ $0.2$ છે. બાષ્પ દબાણમાં $20 \text{ mm Hg}$ નો ઘટાડો મેળવવા માટે,દ્રાવણમાં દ્રાવ્યનો મોલ અંશ કેટલો હોવો જોઈએ?

જ્યારે $20 \ g$ અબાષ્પશીલ દ્રાવ્યને $300 \ K$ તાપમાને $200 \ g$ પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે તેનું મોલર દળ શોધો. [બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો $= 0.02$]

જો અબાષ્પશીલ દ્રાવ્યનો મોલ અંશ $0.2$ હોય,તો દ્રાવકનું બાષ્પ દબાણ $10 \ mm \ Hg$ જેટલું ઘટે છે. શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ ગણો. ($mm \ Hg$ માં)

$40$ આણ્વીય દળ ધરાવતા અબાષ્પશીલ દ્રાવ્યનું વજન ગણો,જે $57 \ g$ ઓક્ટેનમાં ઓગળેલું છે જેથી તેનું બાષ્પદબાણ $20\%$ ઘટે.

ચોક્કસ તાપમાને બેન્ઝિનનું શુદ્ધ બાષ્પ દબાણ $640 \ mm \ Hg$ છે. $2.175 \ g$ અબાષ્પશીલ વિદ્યુત અવિભાજ્ય ઘન પદાર્થને $39.0 \ g$ બેન્ઝિનમાં ઉમેરવામાં આવે છે. દ્રાવણનું બાષ્પ દબાણ $600 \ mm \ Hg$ થાય છે. તો ઘન પદાર્થનો અણુભાર કેટલો થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo