$X$ અને $Y$ ના પ્રવાહી મિશ્રણનું બાષ્પદબાણ સમીકરણ $P = 160X_x + 50$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $X_x$ એ $X$ નો મોલ અંશ છે. શુદ્ધ પ્રવાહી $X$ અને $Y$ ના બાષ્પદબાણનો ગુણોત્તર કેટલો થશે?

  • A
    $3.5 : 1$
  • B
    $3 : 1$
  • C
    $4 : 3$
  • D
    $4.2 : 1$

Explore More

Similar Questions

ચોક્કસ તાપમાને બેન્ઝીનનું બાષ્પદબાણ $640 \ mm \ Hg$ છે. $2.175 \ g$ વજન ધરાવતો અબાષ્પશીલ અને બિન-વિદ્યુતવિભાજ્ય ઘન પદાર્થ $39.08 \ g$ બેન્ઝીનમાં ઉમેરવામાં આવે છે. જો દ્રાવણનું બાષ્પદબાણ $600 \ mm \ Hg$ હોય,તો ઘન પદાર્થનું આણ્વીય દળ કેટલું હશે?

$18 \ g$ ગ્લુકોઝને $90 \ g$ પાણીમાં ઓગાળવામાં આવે છે. દ્રાવણના બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કેટલો થાય?

$298 \, K$ તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પદબાણ $23.8 \, mm \, Hg$ છે. $50 \, g$ યુરિયા $(NH_2CONH_2)$ ને $850 \, g$ પાણીમાં ઓગાળવામાં આવે છે. આ દ્રાવણ માટે પાણીનું બાષ્પદબાણ અને તેના બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો ગણો.

Difficult
View Solution

$1 \ mole$ બાષ્પશીલ પ્રવાહી $A$ ને $3 \ moles$ બાષ્પશીલ પ્રવાહી $B$ સાથે મિશ્ર કરીને એક દ્રાવણ બનાવવામાં આવે છે. શુદ્ધ $A$ નું બાષ્પ દબાણ $200 \ mm \ Hg$ છે અને દ્રાવણનું બાષ્પ દબાણ $500 \ mm \ Hg$ છે. શુદ્ધ $B$ નું બાષ્પ દબાણ અને દ્રાવણનો સૌથી ઓછો બાષ્પશીલ ઘટક અનુક્રમે છે $:$

$2 \%$ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા જલીય દ્રાવણનું દ્રાવકના સામાન્ય ઉત્કલન બિંદુએ દબાણ $1.004 \ bar$ છે. દ્રાવ્યનું મોલર દળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo