બે પ્રક્રિયકો વચ્ચે સંતુલન ધરાવતી પ્રતિવર્તી પ્રક્રિયામાં જો પ્રક્રિયકોની સાંદ્રતા બે ગણી કરવામાં આવે તો સંતુલન અચળાંક ..........

  • A
    બે ગણો થાય છે
  • B
    અડધો થાય છે
  • C
    ચોથા ભાગનો થાય છે
  • D
    અચળ રહે છે

Explore More

Similar Questions

જ્યારે અચળ તાપમાને પાત્રમાં શુદ્ધ એમોનિયા મૂકવામાં આવે છે,ત્યારે સંતુલને:

રાસાયણિક પ્રક્રિયા ${N_2} + 3{H_2} \rightleftharpoons 2N{H_3}$ માં,સંતુલન બિંદુએ ...............

પ્રક્રિયા $PCl_{5(g)} \rightleftharpoons PCl_{3(g)} + Cl_{2(g)}$ માં,સમયની સાપેક્ષે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાઓના વેગમાં થતા ફેરફારને દર્શાવતો આલેખ દોરવામાં આવ્યો છે. નીચેનામાંથી કયું સાચું છે?

સંતુલન અચળાંક $(K)$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

પ્રક્રિયા $A + B \rightleftharpoons C$ માટે સંતુલન અચળાંક વિશે કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo