પ્રક્રિયા $A_{(g)} + 2B_{(g)} \rightleftharpoons 2C_{(g)}$ માટે $2 \ L$ કદના પાત્રમાં $A$ ના $1 \ mol$ અને $B$ ના $1.5 \ mol$ લેવામાં આવે છે. જો સંતુલને $C$ ની સાંદ્રતા $0.35 \ M$ હોય,તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક $K_c$ ....... $M^{-1}$ થશે.

  • A
    $0.295$
  • B
    $2.36$
  • C
    $1.178$
  • D
    $0.673$

Explore More

Similar Questions

$CO_{(g)} + Cl_{2_{(g)}} \rightleftharpoons COCl_{2_{(g)}}$ પ્રક્રિયા માટે $K_p/K_c$ નું મૂલ્ય ....

નીચેનામાંથી કયા વાયુરૂપ સંતુલનમાં $K_p$ એ $K_c$ કરતા ઓછું છે?

ચોક્કસ તાપમાને,સંતુલન સમયે માત્ર $50\%$ $HI$ નું $H_2$ અને $I_2$ માં વિયોજન થાય છે. સંતુલન અચળાંક કેટલો હશે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક સાંદ્રતાના એકમો પર આધાર રાખે છે?

$10 \, \text{L}$ ના બંધ પાત્રમાં હાઇડ્રોજન તથા આયોડીન દરેકના $4.5 \, \text{mol}$ ને ગરમ કરતા સંતુલન સમયે $3 \, \text{mol}$ $HI$ મળે છે,તો ${H_2} + {I_2} \rightleftharpoons 2HI$ પ્રક્રિયાનો સંતુલન અચળાંક $K_c$ .........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo