પ્રક્રિયા $A_{(g)} + 2B_{(g)} \rightleftharpoons 2C_{(g)}$ માટે,જો આ પ્રક્રિયા અચળ કદના પાત્રમાં $A$ અને $B$ ના સમાન જથ્થાથી શરૂ કરવામાં આવે,તો સંતુલને નીચેના પૈકી શું સાચું હશે?

  • A
    $[A] > [B]$
  • B
    $[A] < [B]$
  • C
    $[A] = [B]$
  • D
    $[B] = [C]$

Explore More

Similar Questions

પ્રક્રિયા $SO_{2(g)} + NO_{2(g)} \rightleftharpoons SO_{3(g)} + NO_{(g)}$ માટે સંતુલન અચળાંક $K_c$ નું મૂલ્ય $16$ છે. જો દરેક વાયુના $1 \ mol$ ને $1 \ dm^3$ કદના પાત્રમાં લેવામાં આવે,તો $NO$ ની સંતુલન સાંદ્રતા .... થશે.

ચોક્કસ તાપમાન અને $10^{5} \ Pa$ ના કુલ દબાણે,આયોડિન બાષ્પમાં કદથી $40 \%$ $I$ પરમાણુઓ છે.
$I_{2(g)} \longleftrightarrow 2I_{(g)}$
આ સંતુલન માટે $K_{p}$ ની ગણતરી કરો.

તાપમાન સાથે સંતુલન અચળાંકમાં થતો ફેરફાર નીચે મુજબ છે:
$T_{1} = 25^{\circ}C$$K_{1} = 100$
$T_{2} = 100^{\circ}C$$K_{2} = 100$

$T_{1}$ પર $\Delta H^{\circ}, \Delta G^{\circ}$ અને $T_{2}$ પર $\Delta G^{\circ}$ ના મૂલ્યો ($kJ \ mol^{-1}$ માં) અનુક્રમે કોની નજીક છે? [$R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1}$ નો ઉપયોગ કરો]

$550 \ K$ તાપમાને પ્રક્રિયા $X_{(g)} + Y_{(g)} \rightleftharpoons Z_{(g)}$ માટે $K_c$ નું મૂલ્ય $10^{-4} \ mol^{-1} \ L$ છે. જો સંતુલન સમયે $[X] = \frac{1}{2}[Y] = \frac{1}{2}[Z]$ હોય,તો સંતુલને $[Z]$ નું મૂલ્ય કેટલું થશે?

$4 \ L$ ના બંધ પાત્રમાં નિશ્ચિત તાપમાને $1 \ mol$ $N_2$ અને $3 \ mol$ $H_2$ લેવામાં આવે છે. પ્રક્રિયા $N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)}$ મુજબ થાય છે. જો $0.25\%$ $N_2$ એમોનિયામાં રૂપાંતરિત થાય,તો આ પ્રક્રિયા માટે $K_c$ અને $\frac{1}{2}N_{2(g)} + \frac{3}{2}H_{2(g)} \rightleftharpoons NH_{3(g)}$ પ્રક્રિયા માટે $K_c'$ ની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo