સમઘટકીકરણ પ્રક્રિયા $cis-2-pentene \rightleftharpoons trans-2-pentene$ માટે $400 \ K$ તાપમાને પ્રમાણિત મુક્તઊર્જા ફેરફાર $-3.67 \ kJ/mol$ છે. જો પ્રક્રિયા પાત્રમાં વધુ $trans-2-pentene$ ઉમેરવામાં આવે તો ...........

  • A
    વધુ $cis-2-pentene$ ઉત્પન્ન થશે
  • B
    સંતુલન પુરોગામી દિશામાં ખસશે
  • C
    સંતુલન અસર પામશે નહિ
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

સંતુલન $Cr_2O_7^{2-} \rightleftharpoons 2CrO_4^{2-}$ કયા માધ્યમમાં જમણી બાજુ ખસે છે?

$1000 \ K$ તાપમાને બંધ પાત્રમાં $C_2H_{6(g)} \rightleftharpoons C_2H_{4(g)} + H_{2(g)}$ પ્રક્રિયા સંતુલનમાં છે. આ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર $(\Delta H) = 137.0 \ kJ \ mol^{-1}$ છે. નીચેનામાંથી કઈ ક્રિયા સંતુલનને જમણી તરફ ખસેડશે?

તેના ઘટક તત્વોમાંથી એમોનિયાનું નિર્માણ એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. પ્રક્રિયા સંતુલન પર તાપમાન વધારવાની અસર શું છે?

નીચેના પૈકી કઈ વાયુરૂપ પ્રક્રિયા નીચા દબાણ દ્વારા તરફેણ પામે છે?

પ્રક્રિયા $N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)}$,$\Delta H < 0$ માટે $(P, T_1)$ તાપમાને સમય સાથે એમોનિયાની $\%$ નીપજ નીચે મુજબ છે. જો આ પ્રક્રિયા $(P, T_2)$ તાપમાને કરવામાં આવે,જ્યાં $T_2 > T_1$ હોય,તો સમય સાથે એમોનિયાની $\%$ નીપજ કયા આલેખ દ્વારા દર્શાવવામાં આવશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo