પ્રક્રિયા $SO_2 + Cl_2 \rightleftharpoons SO_2Cl_2$ ઉષ્માક્ષેપક છે. જો અચળ કદે સંતુલન મિશ્રણમાં થોડો $SO_2$ ઉમેરવામાં આવે,તો ...........

  • A
    તાપમાન ઘટશે
  • B
    તાપમાન વધશે
  • C
    તાપમાન બદલાશે નહિ
  • D
    પાત્રમાં દબાણ બદલાશે નહિ

Explore More

Similar Questions

લોહી દ્વારા પેશીઓને ઓક્સિજનનો પુરવઠો પૂરો પાડવાની પ્રક્રિયાને શેના દ્વારા સમજાવી શકાય છે?

સંતુલન $SO_2Cl_{2(g)} \rightleftharpoons SO_{2(g)} + Cl_{2(g)}$ એ $25 \ ^oC$ તાપમાને બંધ પાત્રમાં પ્રાપ્ત થાય છે અને નિષ્ક્રિય વાયુ હિલિયમ અચળ કદ પર ઉમેરવામાં આવે છે. નીચેનામાંથી કયા વિધાનો સાચા નથી?
$(a)$ $SO_2, Cl_2$ અને $SO_2Cl_2$ ની સાંદ્રતા બદલાય છે
$(b)$ વધુ ક્લોરિન બને છે
$(c)$ $SO_2$ ની સાંદ્રતા ઘટે છે
$(d)$ વધુ $SO_2Cl_2$ બને છે

પ્રક્રિયા $A_{(g)} + B_{(g)} \rightleftharpoons C_{(g)}$ માં,પ્રતિગામી પ્રક્રિયા શેના દ્વારા પ્રેરાય છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં પાત્રનું કદ વધારવાથી નીપજોનું નિર્માણ વધશે?

$N_2 + 3 H_2 \rightleftharpoons 2 NH_3$
જો સંતુલન સ્થિતિમાં $N_2$ ઉમેરવામાં આવે,તો કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo