નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં નીપજોની વધુ માત્રા મેળવવા માટે ઊંચું તાપમાન અને ઊંચું દબાણ અનુકૂળ છે?

  • A
    $NF_{3(g)} \rightleftharpoons N_{2(g)} + 3F_{2(g)} \quad \Delta H = +54.40 \ kcal$
  • B
    $N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)} \quad \Delta H = -22.08 \ kcal$
  • C
    $Cl_{2(g)} + 2O_{2(g)} \rightleftharpoons 2ClO_{2(g)} \quad \Delta H = +49.40 \ kcal$
  • D
    $2Cl_{2}O_{7(g)} \rightleftharpoons 2Cl_{2(g)} + 7O_{2(g)} \quad \Delta H = -126.8 \ kcal$

Explore More

Similar Questions

નીચેની કઈ પ્રક્રિયામાં ઉંચા દબાણે અને ઉંચા તાપમાને નીપજનું પ્રમાણ વધે છે?

વાયુ અવસ્થાની પ્રક્રિયા $2NO_{2(g)} \rightleftharpoons N_2O_{4(g)}$ એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. $NO_{2(g)}$ અને $N_2O_{4(g)}$ ના સંતુલિત મિશ્રણમાં $N_2O_4$ નું વિઘટન શેના દ્વારા વધારી શકાય છે?

ડાયહાઇડ્રોજન વાયુ કુદરતી વાયુમાંથી વરાળ સાથે આંશિક ઓક્સિડેશન દ્વારા નીચે મુજબની ઉષ્માશોષક પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવે છે:
$CH_{4(g)} + H_2O_{(g)} \rightleftharpoons CO_{(g)} + 3H_{2(g)}$
$(a)$ ઉપરની પ્રક્રિયા માટે $K_p$ નું સમીકરણ લખો.
$(b)$ નીચેના ફેરફારો દ્વારા $K_p$ નું મૂલ્ય અને સંતુલન મિશ્રણનું બંધારણ કેવી રીતે પ્રભાવિત થશે:
$(i)$ દબાણમાં વધારો
$(ii)$ તાપમાનમાં વધારો
$(iii)$ ઉદ્દીપકનો ઉપયોગ?

કઈ પ્રક્રિયામાં પાત્રના કદમાં વધારો કરવાથી નીપજોનું નિર્માણ વધશે?

લાઈમ કિલ્નમાં,$CO_2$ નું વધુ ઉત્પાદન મેળવવા માટે,કયું પગલું લઈ શકાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo