એક પાત્રમાં નીચેની બે પ્રણાલીઓ સમાંતર સંતુલનમાં છે: $PCl_{5(g)} \rightleftharpoons PCl_{3(g)} + Cl_{2(g)}$ અને $COCl_{2(g)} \rightleftharpoons CO_{(g)} + Cl_{2(g)}$. જો પાત્રમાં અચળ કદે થોડો $CO$ ઉમેરવામાં આવે,તો નવા સંતુલને:

  • A
    $PCl_5$ ની સાંદ્રતા વધે છે
  • B
    $PCl_3$ ની સાંદ્રતા બદલાતી નથી
  • C
    $PCl_5$ ની સાંદ્રતા ઘટે છે
  • D
    $Cl_2$ ની સાંદ્રતા વધે છે

Explore More

Similar Questions

હેબર પદ્ધતિ દ્વારા $NH_3$ ના ઉત્પાદનમાં,મહત્તમ ઉપજ આપતી શરત કઈ છે? $N_2(g) + 3H_2(g) \rightleftharpoons 2NH_3(g) + Q \ kcal$

નીચેનામાંથી કઈ પરિસ્થિતિ બરફના પીગળવામાં મદદ કરે છે?

$aA \rightleftharpoons mB + nC$,$\Delta H = + x \ kcal$. જો $m + n < a$ હોય,તો પુરોગામી પ્રક્રિયાને અનુકૂળ પરિસ્થિતિઓ કઈ હશે?

પ્રક્રિયા $N_2 + 3H_2 \rightleftharpoons 2NH_3 + 21.9 \, kcal$ માટે,લે શેટલિયરના સિદ્ધાંત મુજબ કઈ પરિસ્થિતિઓમાં એમોનિયાનું ઉત્પાદન વધે છે?

લીસ્ટ-$I$ (સંતુલન) સાથે લીસ્ટ-$II$ (પ્રક્રિયા માટેની અવસ્થા) જોડો અને નીચે આપેલ વિકલ્પ પરથી સાચો જવાબ પસંદ કરો.
લીસ્ટ-$I$ (સંતુલન) લીસ્ટ-$II$ (પ્રક્રિયા માટેની અવસ્થા)
$P. A_{2(g)} + B_{2(g)} \rightleftharpoons 2AB_{(g)}$ (ઉષ્માશોષક) $1. \text{ઉંચા તાપમાને}$
$Q. 2AB_{2(g)} + B_{2(g)} \rightleftharpoons 2AB_{3(g)}$ (ઉષ્માક્ષેપક) $2. \text{નીચા તાપમાને}$
$R. 2AB_{3(g)} \rightleftharpoons A_{2(g)} + 3B_{2(g)}$ (ઉષ્માશોષક) $3. \text{ઉંચા તાપમાને}$
$4. \text{નીચા તાપમાને}$
$5. \text{દબાણથી સ્વતંત્ર}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo