એનિલિન ખૂબ નિર્બળ બેઇઝ છે. તો એનિલિનના નીચેનામાંથી કયા સાંદ્રતા $(M)$ વાળા દ્રાવણનો વિયોજન અંશ સૌથી વધુ હશે?

  • A
    $1$
  • B
    $0.1$
  • C
    $0.01$
  • D
    $0.02$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સંયોજનનું જલીય દ્રાવણ વિદ્યુત પ્રવાહનું શ્રેષ્ઠ વાહક છે?

નિર્બળ વિદ્યુતવિભાજ્ય દ્રાવણમાં,આયનીકરણનો અંશ:

$AB$ પ્રકારના વિદ્યુતવિભાજ્ય માટે ઓસ્ટવાલ્ડના મંદન નિયમના સમીકરણનું સાચું દ્વિઘાત સ્વરૂપ નીચેનામાંથી કયું છે?

જો $\alpha$ એ આયનીકરણની માત્રા હોય,$C$ એ નિર્બળ વિદ્યુતવિભાજ્યની સાંદ્રતા હોય અને $K_a$ એ એસિડ આયનીકરણ અચળાંક હોય,તો $\alpha$,$C$ અને $K_a$ વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે વિયોજન અંશ $\alpha$:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo