$40 \ mg$ શુદ્ધ સોડિયમ હાઇડ્રોક્સાઇડને $10 \ L$ નિસ્યંદિત પાણીમાં દ્રાવ્ય કરવામાં આવ્યો છે. તો દ્રાવણની $p^H = ..........$

  • A
    $9$
  • B
    $10$
  • C
    $4$
  • D
    $12$

Explore More

Similar Questions

$25 \ mL$ $0.1 \ M$ $HCl$ દ્રાવણને $500 \ mL$ સુધી મંદ કરવામાં આવે છે. મંદ દ્રાવણની $pH$ ગણો. ($.3$ માં)

નીચેનામાંથી કયા દ્રાવણનો $pH$ $1.0$ ની નજીક હશે?

$298 \text{ K}$ તાપમાને $0.01 \text{ M}$ મોનોબેઝિક એસિડના દ્રાવણનો $pOH$ ગણો, જે સંપૂર્ણપણે વિયોજિત છે.

નીચેના દ્રાવણોમાં હાઇડ્રોજન આયન $[H^+]$ ની સાંદ્રતા ગણો: $(a)$ $0.001 \ M \ HNO_3$ $(b)$ $0.0001 \ M \ KOH$.

Difficult
View Solution

$H_2SO_4$ ના સેન્ટિમોલર દ્રાવણનો $pH$ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo