$pH = 6$ અને $pH = 3$ ધરાવતા દ્રાવણોના સમાન કદને મિશ્ર કરવામાં આવે,તો બનતા દ્રાવણની $pH$ જણાવો.

  • A
    $3.3$
  • B
    $4.3$
  • C
    $4$
  • D
    $4.5$

Explore More

Similar Questions

$200 \ mL$ $0.01 \ M \ HCl$ ને $400 \ mL$ $0.01 \ M \ H_{2}SO_{4}$ સાથે મિશ્ર કરવામાં આવે છે. મિશ્રણનું $pH$ કેટલું હશે?

$0.837 \ g$ $Ba(OH)_2$ ને $100 \ mL$ દ્રાવણમાં ઓગાળવામાં આવે છે. દ્રાવણની $pH$ ગણો. (પરમાણ્વીય દળ: $Ba = 137, O = 16, H = 1$)

$100 \ mL$ $HCl$ $(pH = 2)$ ના જલીય દ્રાવણને $200 \ mL$ $NaOH$ $(pH = 12)$ ના જલીય દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે પરિણામી $pH$ શું હશે?

$[H^{+}] = 3 \times 10^{-3} \ M$ ધરાવતા જલીય દ્રાવણનો $pH$ કેટલો થાય?

$100 \, mL$ પાણીમાં $0.2 \, g$ $NaOH$ ઓગાળીને બનાવેલા દ્રાવણની $pH$ કેટલી થાય ($.699$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo