નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?

  • A
    $H_2PO_4^-$ એ $HPO_4^{2-}$ નો સંયુગ્મ બેઇઝ છે
  • B
    $298 \ K$ તાપમાને તમામ જલીય દ્રાવણો માટે $pH + pOH = 14$ થાય છે
  • C
    $10^{-8} \ M \ HCl$ નો $pH = 8$ છે
  • D
    તાપમાન વધતા શુદ્ધ પાણીનો $pH$ ઘટે છે

Explore More

Similar Questions

$HCl$ ના જલીય દ્રાવણનો $pH = 4$ છે. તેની મોલારિટી કેટલી હશે ($, M$ માં)?

$(i) \ 0.1 \ M \ HCl_{(aq)}$,$(ii) \ 0.1 \ M \ KOH$,$(iii)$ ટામેટાનો રસ અને $(iv)$ શુદ્ધ પાણીના $pH$ મૂલ્યો નીચે મુજબનો ક્રમ અનુસરે છે.

જો $1 \ L$ દ્રાવણમાં $0.4 \ g \ NaOH$ હાજર હોય,તો તેનો $pH$ કેટલો હશે?

$10^{-8} \ M \ HCl$ દ્રાવણનો $pH$ કેટલો હોય છે?

નીચેના દરેકના $0.1 \ M$ દ્રાવણ આપેલા છે. કયા દ્રાવણનો $pH$ સૌથી ઓછો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo