......... ફેરફાર કરતા પાણીનો આયનીય ગુણાકાર વધે છે.

  • A
    દબાણ ઘટાડતા
  • B
    $H^{+}$ ઉમેરતા
  • C
    $OH^{-}$ ઉમેરતા
  • D
    તાપમાન વધારતા

Explore More

Similar Questions

$25\,^{\circ}C$ તાપમાને પાણીનો આયનીય ગુણાકાર $10^{-14}$ છે. $90\,^{\circ}C$ તાપમાને આયનીય ગુણાકાર કેટલો હશે?

સોફ્ટ ડ્રિંકનો $pH$ $3.82$ છે. તેની હાઇડ્રોજન આયન સાંદ્રતા કેટલી હશે?

$5.4$ $pH$ ધરાવતા દ્રાવણમાં $[H^+]$ ની સાંદ્રતા કેટલી હશે?

$298 \ K$ તાપમાને $D_2O$ અને $H_2O$ નો $pH$ કેટલો હોય છે?

જ્યારે વરસાદ સાથે સખત વાવાઝોડું ફુંકાય ત્યારે એકઠાં કરેલાં વરસાદી પાણીનું $pH$ મૂલ્ય......

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo