શુદ્ધ પાણી કરતા $NaI$ માં $AgI$ ની દ્રાવ્યતા ઓછી છે,કારણ કે ................

  • A
    $AgI$ એ $NaI$ સાથે સંકીર્ણ બનાવે છે
  • B
    સમાન આયન અસરને લીધે
  • C
    $AgI$ નો $K_{sp}$ એ $NaI$ કરતા ઓછો છે
  • D
    દ્રાવણનું તાપમાન ઘટે છે

Explore More

Similar Questions

$0.1 \ M \ H_2S$ અને $0.3 \ M \ HCl$ ધરાવતા દ્રાવણ માટે $[S^{2-}]$ અને $[HS^{-}]$ ની ગણતરી કરો.
[$H_2S$ માટે $K_{a1} = 1.0 \times 10^{-7}$ અને $K_{a2} = 1.3 \times 10^{-13}$]

Difficult
View Solution

$Al(OH)_3$ માંથી $Fe(OH)_3$ ને અલગ કરવા માટે કયા પ્રક્રિયકનો ઉપયોગ કરી શકાય?

સોડિયમ ક્લોરાઈડને સોડિયમ ક્લોરાઈડના અશુદ્ધ દ્રાવણમાં હાઈડ્રોજન ક્લોરાઈડ વાયુ પસાર કરીને શુદ્ધ કરવામાં આવે છે. તે શેના પર આધારિત છે?

જ્યારે $H_2S$ વાયુને $HCl$ ધરાવતા દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે,ત્યારે તે ગુણાત્મક વિશ્લેષણના બીજા સમૂહના કેટાયન્સનું અવક્ષેપન કરે છે પરંતુ ચોથા સમૂહના કેટાયન્સનું નહીં. આનું કારણ શું છે?

$298 \ K$ તાપમાને $0.1 \ M \ KOH$ દ્રાવણમાં $Cd(OH)_2$ ની મોલર દ્રાવ્યતા $x \times 10^{-y}$ છે. $x$ અને $y$ ના મૂલ્યો અનુક્રમે કેટલા થશે? ($298 \ K$ તાપમાને $Cd(OH)_2$ નો $K_{sp} = 2.5 \times 10^{-14}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo