એક પ્રબળ બેઇઝ સાથે $HCN$ અને $H_2S$ ની તટસ્થીકરણ એન્થાલ્પી અનુક્રમે $12.13 \ kJ \ equi^{-1}$ અને $15.9 \ kJ \ equi^{-1}$ છે. તો:

  • A
    $H_2S$ કરતા $HCN$ પ્રબળ એસિડ છે
  • B
    $H_2S$ ના $pK_a$ કરતા $HCN$ નો $pK_a$ ઓછો છે
  • C
    $H_2S$ અને $HCN$ ના $pK_a$ સમાન છે
  • D
    $H_2S$ ના $pK_a$ કરતા $HCN$ નો $pK_a$ વધારે છે

Explore More

Similar Questions

આ દરેક પ્રતિક્રિયાઓમાં સંતુલનનું સ્થાન જમણી તરફ છે:
$N_2H_5^+ + NH_3 \rightleftharpoons NH_4^+ + N_2H_4$
$NH_3 + HBr \rightleftharpoons NH_4^+ + Br^{-}$
$N_2H_4 + HBr \rightleftharpoons N_2H_5^+ + Br^{-}$
આ માહિતીના આધારે,એસિડિક પ્રબળતાનો ક્રમ શું છે?

Difficult
View Solution

એક બેઝને પાણીમાં ઓગાળતા $0.05 \ mol \ L^{-1}$ હાઇડ્રોક્સાઇડ આયન સાંદ્રતા ધરાવતું દ્રાવણ મળે છે. આ દ્રાવણ

Difficult
View Solution

નીચેના દરેક એસિડના $1 \ mole$ ને $1 \ L$ પાણીમાં ઓગાળતા,કયો એસિડ $1 \ N$ સાંદ્રતા ધરાવતું દ્રાવણ આપતો નથી?

નીચેનામાંથી કયું સંયોજન $Br\o nsted$ એસિડ અને $Br\o nsted$ બેઇઝ બંને તરીકે કાર્ય કરી શકે છે?

જો $25\,^{\circ}C$ તાપમાને ફ્લોરાઇડ આયન $(F^-)$ માટે $pK_b$ નું મૂલ્ય $10.83$ હોય,તો આ તાપમાને પાણીમાં હાઇડ્રોફ્લોરિક એસિડ $(HF)$ નો આયનીકરણ અચળાંક $(K_a)$ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo