એન્ટ્રોપીના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    એન્ટ્રોપી = $\frac{\text{પ્રણાલીની કુલ ઊર્જા}}{\text{તાપમાન}}$
  • B
    એન્ટ્રોપી = $\frac{\text{પ્રણાલીની પ્રાપ્ય ઊર્જા}}{\text{તાપમાન}}$
  • C
    એન્ટ્રોપી = $\frac{\text{પ્રણાલીની અપ્રાપ્ય ઊર્જા}}{\text{તાપમાન}}$
  • D
    બધા જ સાચા છે

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાઓનું અવલોકન કરો:
$I$. $CaCO_{3(s)} \rightarrow CaO_{(s)} + CO_{2(g)}$
$II$. $Cl_{2(g)} \rightarrow 2 Cl_{(g)}$
$III$. $H_2O_{(l)} \rightarrow H_2O_{(s)}$
કઈ પ્રક્રિયાઓમાં એન્ટ્રોપી વધે છે તે ઓળખો.

પ્રતિક્રિયા ન કરતા વાયુઓનું મિશ્રણ સામાન્ય રીતે શેની સાથે સંકળાયેલું છે?

એક મોલ આદર્શવાયુ સમોષ્મી અને પ્રતિવર્તી રીતે તેના પ્રારંભિક દબાણથી અડધા દબાણ સુધી વિસ્તરે છે. તો આ પ્રક્રિયામાં $\Delta S$ નું મૂલ્ય $J \ K^{-1} \ mol^{-1}$ માં કેટલું થશે? $[\ln 2 = 0.693$ અને $R = 8.314 \ J \ mol^{-1} \ K^{-1}]$

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં,પ્રમાણિત પ્રક્રિયા એન્ટ્રોપી ફેરફાર $(\Delta S^o)$ ધન છે અને પ્રમાણિત ગિબ્સ ઉર્જા ફેરફાર $(\Delta G^o)$ તાપમાન વધવાની સાથે ઝડપથી ઘટે છે?

$10\, ^oC$ તાપમાને,$1\, mol$ આદર્શ વાયુને $10\, L$ થી $200\, L$ સુધી પ્રતિવર્તી અને સમોષ્મી રીતે વિસ્તરણ કરવા દેવામાં આવે છે. એન્ટ્રોપીમાં થતો ફેરફાર $cal/K$ માં ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo