જો કેઇન સુગરનો ગળપણ આંક $10$ લેવામાં આવે,તો ગ્લુકોઝનો ગળપણ આંક ...... થશે.

  • A
    $15$
  • B
    $1.5$
  • C
    $7.3$
  • D
    $12.5$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાઓમાં ખૂટતી વિગત આપો:
$C_{12}H_{22}O_{11}$ $\xrightarrow{A = (?)} C_6H_{12}O_6$ $\xrightarrow{B = (?)} 2C_2H_5OH + 2CO_2$

નીચેનામાંથી કયું મોનોસેકેરાઈડ્સનું કુદરતી બાયોપોલિમર છે?

રાઇબોઝના એક અણુમાં હાજર $-OH$ સમૂહોની સંખ્યા કેટલી છે?

ગ્લુકોઝમાં કયા ક્રિયાશીલ સમૂહ(ઓ) હોય છે?

નીચે બે વિધાનો આપેલા છે. એકને વિધાન $A$ તરીકે અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $A$: એમાયલોઝ પાણીમાં અદ્રાવ્ય છે.
કારણ $R$: એમાયલોઝ એ $200$ કરતા વધુ ગ્લુકોઝ એકમો ધરાવતો લાંબો રેખીય અણુ છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo